Blog archive
RSS

Blog

અમુક ખરીદ નાર COD માંગતા હોઈ છે અને એના હિસાબે ઓર્ડર નથી આપતા

COD એટલે શું ?

COD  એટલે માલ ની ડિલિવરી વખતે કસ્ટમર પૈસા ચુકવશે

કસ્ટમર COD શા માટે માંગે છે ?

કસ્ટમર ના COD માંગવા પાછળ નું કારણ એમ છે કે તેમને પેહલા બેંક માં પૈસા જમા કરાવવા માં રસ નથી. એને ડર છે કે જો આપણે પૈસા જમા કરાવશું અને તે (આપણને) માલ નહિ મોકલે તો.

અત્યારે વધતા જતા fraud ને કારણે પણ cod માંગે છે.

COD જે કસ્ટમર માંગે છે.... એના આપડે શું ફાયદા અને એમને કેવી રીતે પૈસા જમા કરાવવા સમજાવી શકાય અને કેવી રીતે handle કરવા ?

કસ્ટમર COD માંગે એનો અર્થ એ થાય કે એમને આપડી design અને price ગમી છે.

એનો આપણા પ્રત્યે નો વિશ્વાસ જીતવો હોઈ તો આપણી કંપની છે એવું એમને સમજાવવું પડે. 

જે કસ્ટમર અત્યારે COD માંગે એ અમુક સમય ની update પછી પેહલા બેન્ક માં પૈસા જમા કરાવવા સહમત થતા હોઈ છે.

customer ના અમુક સવાલ હોઈ શકે COD ને લગતા ?

1. Is COD availabe ?

2. aap COD દેતે હો ?

3. Cash on Delivery  હૈ ?

Standard જવાબ શુ આપી શકાય ?

Right now COD facility is not available. When Available we will inform you.

 

નોંધ:

આવા કસ્ટમર ના નામ ની પાછળ cod લખી દો ફોન બુક માં જેથી આવા કસ્ટમર નો ટ્રસ્ટ મેળવવા અમુક એક્શન લઇ શકાય।

 પોતાના વધારે suggesion માટે કોમેન્ટ કરો